ત્રણ ફ્લેવરની મોજીટો(Three flavored mojito recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લેમન ફુદીના મોજીટો માટે એક ગ્લાસમાં ફુદીના પાન તથા અડધું કાપેલું લીંબુ ઉમેરો અને તેને થોડું વાટી લો ત્યારબાદ તેમાં બરફ ના ટુકડા નાખો અને પાંચ છ ખાંડેલી પોલો ઉમેરો એ ઉમેરાઈ ગયા બાદ તેમાં ખાંડ ઉમેરી અને કિનલેની સોડા ઉમેરો. હવે તેમાં ગાર્નિશીંગ માટે ફુદીનાના થોડા પાન તથા ગ્લાસ ઉપર લીંબુ રાખો. તો તૈયાર છે ઉનાળાનું એકદમ ઠંડુ લેમન ફુદીના મોજીટો.
- 2
ત્યારબાદ મેંગો મોજીટો માટે કેરીના કટકા કરી મિક્સરમાં કેરીના ટુકડા તથા ખાંડ ને ક્રશ કરી લો. હવે એક ક્રશ કરેલ ને એક વાટકીમાં ગાળી લો. ત્યાર બાદ એક ગ્લાસમાં ક્રશ કરેલા મેંગો તથા બરફના ટુકડા ઉમેરો અને તેમાં કિનલેની સોડા ઉમેરો. તો તૈયાર છે મેંગો મોજીટો.
- 3
ત્યારબાદ કુકુમ્બર મોજીટો માટે એક કાકડીના કટકા કરી તેને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને ઓગળી જાય ત્યાર પછી તેને ગાળી લો હવે એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરો એક લીંબુનો રસ ઉમેરો અને ક્રશ કરેલ કાકડી ઉમેરો. ત્યારબાદ તેમાં કિનલેની સોડા ઉમેરો. તૈયાર છે કુકુમ્બર મોજીટો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો મોકટેલ(Mango Mocktail Recipe in Gujarati)
મારા ઘરના બધા ને બધા ફ્રુટ ના મોકટેલ ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
મેંગો મોહિતો (Mango mojito recipe in Gujarati)
#સમર#પોસ્ટ4મોહિતો એ ક્યુબા નું પરંપરાગત કોકટેલ છે જે પાંચ ઘટકો થી બને છે જેમાં વહાઈટ રમ, ખાંડ, લીંબુ, ફુદીનો અને સોડા નો સમાવેશ થાય છે. જેને લીધે આ એક તાજગીસભર પીણું બને છે. જ્યારે આપણે રમ કે વોડકા વિના મોહિતો બનાવીએ ત્યારે તે વર્જિન મોહિતો કહેવાય અને તેનો સમાવેશ મોકટેલ માં થાય. કોઈ પણ ફળ ઉમેરી ને ફ્રુટ મોહિતો બને.અત્યારે કેરી ની મૌસમ છે તો આપણે આજે મેંગો મોહિતો બનાવીશું. Deepa Rupani -
-
-
વર્જિન મોઈતો (VIRGIN MOJITO)
#માઇઇબુક#પોસ્ટ15આ વર્જિન મોઈતો મારુ ફેવરીટ રીફ્રેશીંગ ડ્રીંક છે અને આ નોન-આલ્કોહોલિક ડ્રીંક છે, તમે, તમે કોઈ પણ પાર્ટી માં કોઈ પણ ફંકશન માં વેલકમ ડ્રીક તરીકે આપી શકાય છે. khushboo doshi -
-
રીફ્રેશીંગ ડ્રીન્ક (Refreshing Drink Recipe In Gujarati)
#Summer#cookpadgujrati#cookpadindiaઅહીં મે ચાર કલરફુલ રીફ્રેશીંગ ડ્રીન્ક લેમન ફુદીના મોઇતો અને શિકંજી ની સાથે જામફળ અને પાઈનેપલ નુ શરબત સર્વ કર્યુ છે જેની રેસીપી મે કુકપેડ મા પહેલા મુકી છે અને જે ખાંડ અને લેમન સીરપ બનાવ્યુ છે એ વધારે બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી તમે લીંબુ શરબત તરીકે કે બીજા કોઈ પણ શરબતમાં નાખી શકાય Bhavna Odedra -
-
-
-
-
વોટરમેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ સારા મળતા હોય છે તરબૂચમાં 92 ટકા પાણી રહેલું છે તો ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણ માં ઉપયોગમાં લેવા જોઈએ Rita Gajjar -
-
-
-
-
-
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
સ્ટ્રોબેરી ઓરેન્જ મોજીટો (Strawberry Orange Mojito Recipe In Gujarati)
#GA4#Week17Strawberry 🍓 Orange 🍊 Mojitoઆ નોન આલ્કોહોલ ડેલિશિયસ, સુંદર, હેલ્ધી અને એનર્જીક કોકટેલ છે. Nutan Shah -
લેમન મીન્ટ મોજીટો
#SD#સમર ડીનર સ્પેશિયલ રેશીપી#RB8#માય રેશીપી બુક સમર સીઝન હોય અને સાંજે આમ તો આપણે હળવો ખોરાક કહીએ પરંતુ તેમાં મોસ્ટલી રાઈસ,પાઉભાજી,વડાપાઉ,પાણીપુરી,મસ્કાબન વગેરે નાસ્તા જેવો કહી શકાય.એ લઈએ છીએ.જે ખરેખર રાત્રે પચવા માટે ભારે જ કહી શકાય. તેને પચાવવા અને દિનભરની ગરમી દૂર કરવા માટે કંઈક ઠંડુ અને પાચનમાં મદદરૂપ થઈ શકે એવું પીણું જરૂરી બને છે.આજે હું એ ઉપયોગી રેશીપી લાવી છું. જે સૌને પસંદ આવશે. Smitaben R dave -
-
મેંગો પંચ (Mango punch recipe in Gujarati)
મેંગો પંચગરમીના સમયમાં આ એક ખૂબ જ રિફ્રેશિંગ ડ્રીંક છે. આ પીવાથી એક અલગ જ પ્રકારની તાજગીનો અનુભવ થાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું લાગે છે. તો કેરીની સીઝન પૂરી થાય એ પહેલા જરૂરથી એકવાર ટ્રાય કરો.#માઇઇબુક#post24 spicequeen -
-
More Recipes
ટિપ્પણીઓ (2)