બીટ નો હલવો (Beet Halwa Recipe In Gujarati)

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)

winter special Recipe

બીટ નો હલવો (Beet Halwa Recipe In Gujarati)

winter special Recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગમોટા બીટ
  2. 1 લિટરફુલ ફેટ વાળું દૂધ
  3. 1ચમચો ઘી
  4. 1 કપખાંડ
  5. 1 ચમચીઈલાયચી પાઉડર
  6. 10-15 નંગકાજુ(ઓપ્શનલ)
  7. 8-10 નંગબદામ (ઓપ્શનલ)
  8. 10-15 નંગકિસમિસ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીટ ને ધોઈ અને તેની છાલ કાઢી છીણી વડે છીણી લેવા.

  2. 2

    કઢાઈ માં ઘી ગરમ કરવા મુકવું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં બીટ નું છીણ નાખવું. 5 મિનિટ સુધી છીણ ને ધીમી આંચ પર શેકી લો.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરી ઉકળવા દો. મિશ્રણ ને વચ્ચે વચ્ચે હલાવતા રેહવુ. 80% દૂધ બળી જાય પછી તેમાં ખાંડ અને થોડા કાજુ - બદામ અને કિસમિસ ના ટુકડા કરી ઉમેરવા અને બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    ખાંડ ઓગળી જાય અને દૂધ પણ સાવ બળી જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર મિક્સ કરી લો.

  5. 5

    ત્યાર છે બીટ નો હલવો. હવે એક બાઉલ માં લઈ વધેલા કાજુ-બદામ- કિસમિસ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Avani Parmar
Avani Parmar @cook_23168717
This recipe pic is of my recipe.Delete it and you can't copy the profile recipe pic without asking anyone

Similar Recipes