દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
5 સર્વિંગ્સ
  1. 2મીડીયમ દુધી
  2. 500મીલી ફુલ ફેટ વાળૂ દૂધ
  3. 1 કપખાંડ
  4. 1 ચમચીઈલાયચી પાઉડર
  5. 10-12બદામ નાં ટુકડા
  6. 10-12કાજુ નાં ટુકડા
  7. 2 ચમચીકિશમિષ
  8. 2ચમચા ઘી
  9. ચપટીગ્રીન ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    દુધી ને ધોઈ ને છાલ કાઢી ને છીણી લો.વચ્ચે બીયા હોઇ તો એ કાઢી ને છીણવું.

  2. 2

    એક પેન માં એક ચમચો ઘી મુકી ઘી ગરમ થાય ત્યારે તેમાં દુધી નું છીણ એડ કરી 2 મિનીટ શેકી લો.હવે તેમાં દૂધ,કાજુ બદામ નાં ટુકડા એડ કરી મિક્સ કરી ધીમી આંચ ઉપર બૉઇલ કરી લો.તેમાં ગ્રીન કલર એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.

  4. 4

    દૂધ થોડું બળી જાય ત્યારે તેમાં ખાંડ એડ કરી મિક્સ કરી લો.

  5. 5

    ખાંડ સરખી ઓગળી જાય ત્યારે તેમાં ઈલાયચી પાઉડર,કિશમિષ એડ કરી મિક્સ કરી લો.છેલ્લે તેમાં એક ચમચો ઘી એડ કરી મિક્સ કરી લો.

  6. 6

    રેડી છે દુધી નો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes