ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

#GA4
#Week 17
#cheese pasta

શેર કરો

ઘટકો

15 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 કપપાસતા
  2. 2 ચમચીઘંઊ નો લોટ
  3. 2 ચમચીબટર
  4. 3 કપગરમ દૂધ
  5. 1 ચમચીમીકસ હબસ
  6. 1 પૅકેટનાનૂ ફરેશ કરીમ અમુલ નૂ
  7. 2 ચપટીચીલીફલેકસ
  8. 5 નંગકયૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    પાસતા બોઈલ કરો

  2. 2

    એક પેન મા બટર ને મેંદો શેકો

  3. 3

    પછી દૂધ એડ કરી સરખુ મિકસ કરો

  4. 4

    તેમા ચીલી ફલેકસ,મીકસ હબસ એડ કરો

  5. 5

    પાસતા એડ કરી સરખુ થવા દો

  6. 6

    પાસતા ને બાઊલ મા કાઢી તેના પર ચીઝ ભભરાવો

  7. 7

    પછી પ્રીહિટેડ ઓવન મા કનવેકશન પર 180 પર 5 મીનીટ બેક કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes