ચીઝ પરાઠા(Cheese Paratha Recipe in Gujarati)

Rita Joshi
Rita Joshi @cook_27182976

ચીઝ પરાઠા(Cheese Paratha Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. મેંદાનો લોટ ઘઉંનો લોટ મીઠું
  2. પાણી ઘી અથવા તેલ ચીઝ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેલોટ લો અને તેમાં મીઠું અને ઘી નાખીને લોટ બાંધી લો

  2. 2

    પછી લોટને થોડીવાર માટે રેહવાદો પછી તેના પરાઠા વણો અને ઉપર ચીઝ નાખીને પરાઠા તૈયાર કરી

  3. 3

    હવે એક લોઢી ગેસ પર મૂકી ગરમ થાય એટલે તેમાં ઘી મૂકી પરાઠા સેકી લો

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ મજેદાર ચીઝ પરાઠા તેના સાથે દહીં ચટણી બહુ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Joshi
Rita Joshi @cook_27182976
પર

Similar Recipes