ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese Garlic Bread Recipe in Gujarati

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mint
4 સર્વિંગ્સ
  1. 1/2 કપલીલું લસણ બારીક સમારેલું
  2. 1/2 કપઘી અથવા બટર
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 12/15સ્લાઈસ બ્રેડ
  5. ચાટ મસાલો
  6. ૨ ચમચીપિત્ઝા સિઝલીંગ
  7. 1 ચમચીચીઝ
  8. બ્રેડ શેકવા માટે ઘી અથવા બટર

રાંધવાની સૂચનાઓ

20 mint
  1. 1

    સો પ્રથમ ઘી ગરમ કરી તેમાં લસણ ને મીઠું એડ કરી ને 30 મિનીટ માટે ઠાંકી ને રહેવા દો.

  2. 2

    હવે બ્રેડ પર લસણ વાળું ઘી લગાવી દો

  3. 3

    ત્યારબાદ તેની પર ચીઝ છીની લો ને ઉપર પિત્ઝા સિઝ્લ્લિંગ & ચાટ મસાલો ભભરાવી દો

  4. 4

    હવે નોનસ્ટિક તાવી પર ઘી મૂકી ને સેકી લો ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes