ચિઝ પરોઠા(Cheese paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ને બાફવા મૂકી દેવાં, પછી લોટ બાંધી લેવો.
- 2
પછી બટેકા ની છાલ ઉતારી ને એક વાસણમાં લઈ લેવા ને તેમાં મસાલા, મીઠું અને આદું લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું.
- 3
પછી 1/2રોટલી વણી તેમાં વચ્ચે મસાલો તૈયાર કરેલો નાખી ને રોટલી વણી લેવી ને તાવડીમાં માં તેલ નાખી સેકી લેવી.
- 4
પછી તેમાં ચિઝ ને ઉપર થી છીણી લેવું ને દહીં સાથે સર્વ કરવું તૈયાર છે મારા સ્વાદિષ્ટ ચિઝ પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in Gujarati)
#GA4#Week17#Cheese#Post2🧀 નું નામ આવતા જ બધા 🍕 બનાવે પણ હું રહી દેશી લવર અને હેલ્થ કોન્શિયસ એટલે મેં બનાવ્યા ચીઝ કોબી પરાઠા 😁 પિત્ઝા કે પરાઠા માંથી મારી પસંદ છે પરાઠા 🙈😊 Bansi Thaker -
-
-
-
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindia#cookpadઆલુ પરોઠા એ એક એવું મિલ છે જે બ્રેક ફાસ્ટ તેમજ ડિનર બંને માં લઈ શકાય છે અને તે પેટ ને પણ ભરી દે છે તેની સાથે કોઈ સબ્જી ની જરૂર રહેતી નથી તેનો સાથ આપવા માટે દહીં અને ચટણી જ કાફી છે. મારે ત્યાં ગાંઠિયા નું બોવ ડિનર અને બ્રેક ફાસ્ટ માં મારા ઘરે ગાઠીયા તો જોઈ જ એટલે મે અહી આલુ પરોઠા સાથે દહીં, મારા બાળકો માટે સોસ તેમજ સાથે સ્વાદ નો સાથ પુરાવા પાપડી ગાંઠીયા સર્વ કર્યા છે. તો મારી રેસિપી ચકાસી લેજો. Darshna Mavadiya -
-
-
-
લીલવા ના પરોઠા (Lilva Paratha Recipe In Gujarati)
#GA4#Week1#parathaઆ પરાઠા માં તુવેર ના લિલવાનો મસાલો છે જે કચોરી માં વપરાય છે.ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Joshi -
પંજાબી આલુ પરોઠા (Panjabi Aaloo paratha in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ5 #cookpadindia આલું પરાઠા તો એવી વસ્તુ છે જે નાના અને મોટા સૌને ભાવે પણ જો તમે એક ના એક જ સ્વાદ ના પરાઠા ખાઈ ને કંટાળ્યા હોય તો આ પરાઠા જરૂર થી ટ્રાય કરજો Dhara Taank -
-
-
-
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#MBR1#Week1#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ચિઝ સેઝવાન ફ્રેન્કી
#મૈંદા આ ફ્રેન્કી ખાવામાં ખુબ જ સરસ લાગે છે. અને બધાને ભાવે છે તો તમે પણ બનાવજો.... Kala Ramoliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14385132
ટિપ્પણીઓ