રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા, રીંગણ, વટાણા, કોબી ફ્લાવર ને જીણા સમારી વરાળ માં બાફી લો.
ટમેટા ને ક્રશ કરી ગ્રેવી બનાવો, ડુંગળી ને પણ ગ્રેવી બનાવો,
કેપ્સિકમ જીણા સમારી લો. - 2
એક કઢાઈમાં ઘી અને તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખી આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખો. પછી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો અને પછી ટમેટા ની પેસ્ટ નાખો અને થોડી વાર સાંતળો.
પછી તેમાં બાફેલા બધાં જ શાક નાખી મેશ કરો. બધું જ મીક્સ થઈ જાય એટલે પાઉં ભાજી મસાલો, બટર, ૨ કયુબ ચિઝ, મીઠું લીંબુ, કાશ્મીરી મરચું નાખીને બરાબર મિક્ષ કરવું - 3
એક ડીશ માં ભાજી લઇ તેમાં ઉપર કોથમીર અને ચીઝ થી ગાર્નિશ કરીને પાઉં અથવા પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
હરીયાળી પાઉં ભાજી
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ મજા આવે છે.સરસ લીલોતરી શાકભાજી બજારમાં ઉપલબ્ધ હોય છે.સરસ દેશી ખાવાની મજા પડી જાય છે.અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. Bhumika Parmar -
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
-
-
હરીયાલી ભાજી
પાઉંભાજી આપણા સહુ ની ફેવરિટ છે.આજે મેં હેલ્ધી ભાજી બનાવી છે જેમાં ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.#હેલ્થીફૂડHeen
-
-
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
-
-
ગ્રીન ભાજી પાઉં
#શિયાળાશિયાળા મા લીલા શાક ખૂબ જ સસ્તા ને સારા મળી જાય છે.ને પાઉંભાજી લગભગ બધા ની ફેવરેટ હોય છે.તો મે આજે વિટામિન થી ભરપૂર બઘા લીલા શાક ની પાઉંભાજી બનાવી છે.જે શિયાળા મા જ શકય બને છે. Shital Bhanushali -
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ પાઉં ભાજી પિત્ઝા વિથ ઇન્ડિયન તડકા (ગુજરાત થી ઈટલી...)
#cookingcompany#ફ્યુઝનવીક Rachana Chandarana Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10577181
ટિપ્પણીઓ