વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)

વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં માં મીઠું,બેકિંગ પાઉડર બેકિંગ સોડા,તેલ અને ખાંડ બધું મિક્સ કરી લો. અને બે મિનિટ સુધી એને ફેટી લો. પછી એમાં મેંદો ઉમેરો. પછી લોટ અને દહીંનું મિશ્રણ બરાબર મિક્સ કરી દો.
- 2
જરૂર મુજબ પાણી લઈને મીડીયમ લોટ બાંધી દો. પછી એને ૩૫ થી ૪૦ મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દો. ૪૦ મિનીટ બાદ એને બરાબર knead કરી દો. પછી તેમાંથી એક લુવો લઈને એનો એક રોટલો(અટામણ લઈને) વણી લો. તમને જે સાઈઝ પસંદ હોય એ સાઈઝ નો રોટલો બનાવી શકો છો. રોટલો વણાઇ જાય પછી એમાં folk થી holes કરી દો.
- 3
એ રોટલા ને તમે તવા ઉપર કરવા મુકી દો. એક સાઈડ ચઢી જાય એટલે બીજી સાઈડ ફેરવી દો. પછી ગેસ બંધ કરીને બેઝ ઉપર પીઝા સોસ,ટોમેટો સોસ સ્પ્રેડ કરી દો.
- 4
એની ઉપર સમારેલા ગ્રીન કેપ્સિકમ અને ટામેટા ગોઠવી દો. તમને જે ટોપિંગ કરવા હોય તો તમે કરી શકો છો જેમ કે મશરૂમ,olives. અમે નથી ખાતા એટલે મેં નથી લીધા. પછી એની ઉપર છીણેલું ચીઝ સ્પ્રેડ કરી દો. પાંચથી સાત મિનિટ સુધી ચઢવા દો.ચીઝ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. પીઝા તૈયાર થઈ જાય પછી એની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો sprinkle કરી દો બસ હવે વેજ તવા ચીઝ પિઝા તૈયાર છે. ઘરે બનાવેલા પીઝા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તમે એને ટોમેટો કેચપ સાથે સર્વ કરો અને આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
વેજ. તવા પીઝા વિથઆઉટ પીઝા બેઝ (Veg. Tava Pizza Without Pizza Base Recipe In Gujarati)
વેજ . તવા પીઝા વિથઆઉટ પીઝા બેઝ#GA4 #Week22 Bina Talati -
-
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#AA2#cookpadgujrati#cookpadindia હવે પીઝા બનાવવા રોટલી જેટલું સરળ છે અને આ પીઝા તમે કોઈ પણ તવા પર અને યિસ્ટ વગર બનાવી શકો છો અને મેં આ પીઝા ઘઉં ના લોટ થી બનાવ્યા છે એટલે તે હેલ્થી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે Harsha Solanki -
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
-
-
વેજ. પીઝા(Veg. Pizza Recipe in Gujarati)
#GA4#week22પીઝા દરેકની ફેવરિટ વાનગી... અલગ અલગ ટોપપિંગ કરી ને ઘણી જાત ના પીઝા બને છે પણ મારા son ને આ સૌથી વધુ ભાવે છે KALPA -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
-
વેજ તવા પીઝા
#Goldenapron3#week1 આજે હું લઈને આવી છું વેજ તવા પીઝા જે નાના મોટા બધાને ભાવતા હોય છે તમે ટ્રાય કરજો Vaishali Nagadiya -
ચીઝ પીઝા(Cheese Pizza Recipe in Gujarati)
#GA4#week17#cookpadguj#cookpad#cookpadindiaચીઝ લોડેડ પીઝાદરેક લોકો એવું જ માનતા હોય છે કે ચીઝ માં ભરપૂર કેલેરી હોવાથી તેને ખાવાથી શરીર વધે છે. પરંતુ ચીઝમાં વિટામિન 12, વિટામિન બી 6, વિટામિન A અને C જેવા પોષક તત્વો છે તેમાં કેલ્શિયમ અને આયર્ન પણ પૂરતા પ્રમાણમાં છે. ચીઝ માં રહેલ વિટામિન B ત્વચાને આકર્ષક કોમળ અને સુંદરતા બક્ષે છે. Neeru Thakkar -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#GA4#Week22પીઝા એ ઇટાલિયન વાનગી છે. પરંતુ આજે દેશભર માં પીઝા નું ચલણ ખૂબ જ વધ્યું છે.બાળકો ને પીઝા બહુ જ ભાવતાં હોય છે.દરેક ના ઘર માં પીઝા બનતા જ હોય છે.આજે મે ટેંગી અને સ્પાઈસી પીઝા બનાવ્યા છે. Jigna Shukla -
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
ચીઝ ચોકલેટ પીઝા (Cheese Chocolate Pizza Recipe In Gujarati)
#GA4 #Week17 #Cheese. #post1# Megha Thaker -
વેજ પીઝા અને માર્ગરીટા પીઝા (Veg pizza recipe in Gujarati)
#GA4#week22#પીઝાપીઝા એવી વાનગી છે કે જે બધાને જ ભાવે છે . અને તે ઘરે બનાવી પણ ખૂબ જ ઈચ્છે છે . Manisha Parmar -
મિક્સ વેજ ચીઝ પીઝા(mix veg cheese pizza recipe in gujarati)
#સુપરશેફ#વિક3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ25 Aarti Kakkad -
તવા પીઝા (Tawa Pizza Recipe in Gujarati)
પીઝા બધાને ખૂબ જ ભાવતા હોય છે. બાળકોને પીઝા સૌથી પ્રિય છે . આજે મેં તવા પર ઉપર પીઝા બનાવ્યા છે.#GA4#Week22#pizza Miti Mankad -
પનીર કોર્ન ચીઝ પીઝા (paneer corn cheez pizza recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ , ડોમીનોઝ સ્ટાઇલ પીઝા 🍕#પોસ્ટ_૭ Suchita Kamdar -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
ચીઝ ગાર્લિક પીઝા (Cheese Garlic Pizza Recipe In Gujarati)
#GA4#Week24#garlicવિવિધ ઇટાલીની પ્રખ્યાત વાનગીઓમાંથી પસંદ કરેલા ચીઝ ગાર્લિક પીઝા નાના બાળકો અને મોટા લોકોને પણ પસંદ પડશે કારણકે તેના દરેક ટુકડામાં ઉત્તેજના પેદા કરે એવી વસ્તુઓ મેળવવામાં આવી છે. આ પીઝાના કરકરા રોટલાથી માંડીને તેમા મેળવેલા ટોપીંગ વગેરે દરેક વસ્તુ તેને આકર્ષક બનાવે છે. આ પીઝા તૈયાર થઇ જાય કે તરત જ પીરસવા જ્યા સુધી ચીઝ પીગળેલી અને મુલાયમ હોય, નહીં તો તમને તેમાં મેળવેલી વસ્તુઓનો સ્વાદ માણવા નહીં મળે. Vidhi V Popat -
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth
More Recipes
ટિપ્પણીઓ (4)