બ્લેક ડોગ મોકટેલ (Black Dog Mocktail Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#GA 4
#Week 17
# MOCKTAIL

બ્લેક ડોગ મોકટેલ (Black Dog Mocktail Recipe In Gujarati)

#GA 4
#Week 17
# MOCKTAIL

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 ગ્લાસ
  1. 1મોટું લીંબુ
  2. 1012 ફુદીના ના પાન
  3. 2 મોટી ચમચીકાલાખટ્ટા શરબત
  4. સ્વાદ મુજબ મીઠું
  5. જરૂર મુજબ ખાંડ
  6. થોડાબરફ ના ટુકડા
  7. સોડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ગ્લાસ માં લીંબુ ના કટકા અને ફુદીના ના પાન નાખી ચમચા/ વેલણ/રવાઇ વડે ક્રશ કે મેશ કરી લેવું.

  2. 2

    તેમાં ખાંડ નાખી ફરી ક્રશ કરી લેવું. લીંબુ અને પાન નો રસ થઈ જાય તેટલું ક્રશ કરવું. પછી કાલાખટ્ટા શરબત અને બરફ ના ટુકડા નાખવા.

  3. 3

    ત્યાર પછી તેમાં સોડા અને મીઠું નાખી ખૂબ હલાવી તરત જ સર્વ કરવું. તૈયાર છે એકદમ ટેસ્ટી નવા ફ્લેવર નું મોકટેલ.. ઘેર જ બનાવો અને તેનો આનંદ માણો..😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ (6)

Similar Recipes