ચીઝ ચોકલેટ પીઝા (Cheese Chocolate Pizza Recipe In Gujarati)

Megha Thaker @cook_24550565
ચીઝ ચોકલેટ પીઝા (Cheese Chocolate Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પીઝા બેઝ ને એક બાજુ બટર લગાવી ને સેકી લો,
- 2
પછી જે બાજુ શેકેલું છે તે બાજુ ચોકલેટ સ્પ્રેડ લગાડો, હવે તેમાં ચીઝ ને ખમણી વડે લાગવો,
- 3
હવે તેમાં પછી ચોકો ચિપ્સ લગાવો, અને ચોકલેટ સીરપ લગાવો, નોન સ્ટિક કડાઈમાં બટર લગાવીને પીઝા બેઝ મૂકી દો,
- 4
૫થી૬ મિનિટ રહેવા દો, હવે સર્વિંગ પ્લેટમાં ચીઝ ચોકલેટ પીઝા લો અને ચોકલેટ સીરપ ગાર્નિશિંગ કરો,ગરમ ગરમ ચીઝ ચોકલેટ પીઝા ની મજા લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
-
-
-
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે. Megha Thaker -
-
ચોકલેટ પીઝા (Chocolate Pizza Recipe In Gujarati)
આજ કાલ બધા જ બાળકો ને ફાસ્ટ ફાસ્ટ ફૂડ ને ચોકલેટ બોવ જ ભાવતા હોય છે.... તો આને બંને નું કોમ્બિનેશન કરી ને હું એક રેસિપી લાવી છું.. તે છે ચોકલેટ પીઝા ... બોવ જ ટેસટી લાગે છે.. Mishty's Kitchen -
-
-
-
-
-
-
-
એકઝોટીકા સ્ટફ ક્રસ પીઝા (Exotica Stuffed Crust Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE Vandana Darji -
-
ચીઝ ગાર્લિક પીઝા (Cheese Garlic Pizza Recipe In Gujarati)
#GA4#Week24#garlicવિવિધ ઇટાલીની પ્રખ્યાત વાનગીઓમાંથી પસંદ કરેલા ચીઝ ગાર્લિક પીઝા નાના બાળકો અને મોટા લોકોને પણ પસંદ પડશે કારણકે તેના દરેક ટુકડામાં ઉત્તેજના પેદા કરે એવી વસ્તુઓ મેળવવામાં આવી છે. આ પીઝાના કરકરા રોટલાથી માંડીને તેમા મેળવેલા ટોપીંગ વગેરે દરેક વસ્તુ તેને આકર્ષક બનાવે છે. આ પીઝા તૈયાર થઇ જાય કે તરત જ પીરસવા જ્યા સુધી ચીઝ પીગળેલી અને મુલાયમ હોય, નહીં તો તમને તેમાં મેળવેલી વસ્તુઓનો સ્વાદ માણવા નહીં મળે. Vidhi V Popat -
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese chocolate sandwich recipe in Gujarati)
#GA4#week3#sendvich Jayshree Chandarana -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14387055
ટિપ્પણીઓ (11)