ચીઝ પરોઠા(Cheese paratha Recipe in Gujarati)

Bijal Parekh @cook_17364052
ચીઝ પરોઠા(Cheese paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈ પ્રથમ ઘઉંનો લોટ ની અંદર મીઠું, તેલ નાખી પાણી થી લોટ બાંધી દેવું.
- 2
હવે, લોટ ને ગોળ સેપમા વણીને તેની ઉપર ચીઝ સ્લાઈડ્સ મૂકી પછી તેની બંધ કરી દેવું.
- 3
હવે, તેને ચોરસ લેપ માં પરોઠા વણવા પછી તવી ગરમ કરી તેને આગળ- પાછળ શેકવી.
- 4
ચીઝ પરોઠા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
મેથી મુળા ચીઝ પરોઠા(Methi muli cheese paratha recipe in gujarati)
#GA4#Week10#ચીઝ#મેથી મુળા ચીઝ પરોઠા Shah Leela -
-
ચીઝ પનીર બટર પરોઠા.(Cheese paneer butter Paratha recipe in Gujarati
આ પરોઠા જલ્દી અને પૌષ્ટિક છે. નાના છોકરાઓને ખુબ જ ભાવશે .#GA4#week17 Pinky bhuptani -
-
ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chilly Sandwich Recipe In Gujarati)
ચીઝ સેન્ડવીચ બધા ની બહુ ફેવરીટ હોય છે. પણ જ્યારે એમાં ચીલીઝ ની તીખાશ ઉમેરવામાં આવે તો ખાવાની વધારે મજા આવે. આજે મેં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે.#GA4 #Week17 #cheese Nidhi Desai -
-
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
-
ચીઝ પરોઠાં(Cheese paratha recipe in Gujarati)
સાંપ્રત સમયમાં વિવિધ વાનગીઓ બનાવવામાં ચીઝ ખૂબ જ લોકપ્રિય છે. તેમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. તાત્કાલિક કંઈ વાનગી બનાવવી ? તો ચીઝ પરોઠાં... એકદમ જલ્દી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week17 Mamta Pathak -
ચીઝ મેયો પરાઠા(Cheese Mayo Paratha Recipe In Gujarati)
#GA4#Week17ચીઝ અને મેયો નો ઉપયોગ કરી મેં પરાઠા બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે બાળકો ને એક હેલ્ધી ને ટેસ્ટી નાસ્તો કે ડિનર માં આપી શકાય છે Dipal Parmar -
-
-
-
-
-
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#WLDસાંજે ડિનરમાં શાક-પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે.Cooksnapthemeoftheweek@Ushmaprakashmaveda Bina Samir Telivala -
ભાખરી ચીઝ પીઝા (Bhakhari Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17.મારી બેબી ને પીઝા ખુબ જ ભાવે.એટલે મેં અલગ બનાવ્યા ભાખરી ચીઝ પીઝા.ખુબ જ સરસ બન્યા. SNeha Barot -
ચીઝ પરાઠા(Cheese paratha Recipe in Gujarati)
#GA4#Week17#Cheese#post3.રેસીપી નંબર159હમણાં વટાણા ની સિઝન કારણે વટાણા ખુબ જ સરસ આવે છે એટલે વટાણાની દરેક આઈટમ કરવાનું મન થાય મેં આજે વટાણાના મેયોચીઝી પરાઠા બનાવ્યા છે જે ટેસ્ટમાં સરસ લાગે છે. Jyoti Shah -
-
સ્ટફ્ડ ચીઝ બટર પરાઠા (Stuffed Cheese Paratha Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#stuffed chesse butter paratha Aarti Lal -
સ્ટફડ કોબી પરોઠા (Stuffed Kobi Paratha Recipe In Gujarati)
#WPR#Paratha recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસ્ટફડ પરોઠા એ પંજાબી વાનગી છે તેમાં ખાસ કરીને કોબી પરોઠા પાલક પરોઠા પનીર પરોઠા મુળી પરોઠા વગેરે બનાવવામાં આવે છે મેં આજે કોબી પરોઠા બનાવ્યા છે Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390283
ટિપ્પણીઓ (2)