ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#GA4
#week15શિયાળા માં અને કોવીડ માં આ હર્બલ ઉકાળો પીવાથી ગણીજ રાહત થાય છે. અને ઉપયોગી છે.

ઉકાળો(Ukalo Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week15શિયાળા માં અને કોવીડ માં આ હર્બલ ઉકાળો પીવાથી ગણીજ રાહત થાય છે. અને ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 મિનિટ
1 સર્વિંગ
  1. 1 ચમચીચાની ભૂકી
  2. 1/4 ચમચીમરી પાઉડર
  3. ચપટીમીઠું
  4. 1/2 ચમચીઆદુ પીસેલું
  5. 7-8પાન ફુદીના ના પાન
  6. 1/2 ચમચીલીંબુનો રસ
  7. સવા ક્પ પાણી

રાંધવાની સૂચનાઓ

8 મિનિટ
  1. 1

    બધી સામગ્રી ભેગી કરી એક તપેલીમાં સવા ક્પ પાણી લઇ તેમાં બધી સામગ્રી ભેગી કરી ઉંકારો.

  2. 2

    પછી ક્પ માં લીંબુ નીચોવી ઉંકારો ગારી ને ક્પ માં નાખો અને ગરમ ગરમ પીવા ની મજા લ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes