ચીઝ બર્સ્ટ કોઈન(Cheese Burst Coin Recipe in Gujarati)

#GA4
#Week17
#ચીઝ
#CookpadIndia
#CookpadGujarati
આ એકદમ સરળ અને ઝડપથી બની જતા મીની પીઝા છે.
ચીઝ બર્સ્ટ કોઈન(Cheese Burst Coin Recipe in Gujarati)
#GA4
#Week17
#ચીઝ
#CookpadIndia
#CookpadGujarati
આ એકદમ સરળ અને ઝડપથી બની જતા મીની પીઝા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં પ્રોસેસ ચીઝ,દૂધ,અને બટર લઈ તેને ઘીમાં ગેસ પર મેલ્ટ કરોથોડું થીક થાય એટલે ગેસ બંધ કરો અને છેલ્લે મીઠું અને મેયોનીઝ એડ કરી મિક્સ કરી ઠનડું કરી ચીઝ સોસ રેડી કરો.કેપ્સીકમ અને ડુંગળીને બારીક સમારી લો.અને મકાઈ ને થોડી બાફી લો.અને બધા પર થોડું મીઠું અને મરી સ્પ્રિંકલ કરો.
- 2
હવે બ્રેડની સ્લાઈઝ લઈ તેને કોઈન શેપમાં રાઉન્ડ કટ કરો.4 સ્લાઈઝ ને વેલણથી વણી લો.હવે એક બ્રેડ પર ચીઝ સોસ લગાવી તેનાં પર મોઝરેલા ચીઝ પાથરો ત્યારબાદ વણેલી બ્રેડથી કવર કરી પાણી વાળો હાથ કરો કોર્નર સીલ કરો.એવી રીતે બધા કોઇન્સ રેડી કરો.
- 3
હવે તેનાં પર પીઝા સોસ અને ચીઝ સોસ પાથરી તેના પર ચીઝ ખમણો અને સમારેલાં વેજીટેબલ્સ એસેમ્બલ કરો ત્યારબાદ ઓલિવસ લગાવો.છેલ્લે પીઝા સીઝલિંગ સ્પ્રિંકલ કરો.
- 4
હવે એક નોનસ્ટિક કડાઈમાં બટર લઈ તેમાં રેડી કરેલાં કોઈન્સ ગોઠવી ઢાંકણ ઢાંકી 5 મીનીટ બેક કરો.ત્યારબાદ ટોમેટો કેચઅપ લગાવી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiચીઝ બર્સ્ટ પીઝા Ketki Dave -
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
વેજી ચીઝ બર્સ્ટ પીઝા (Veggie Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17વેરી વેજી ચીઝ બર્સ્ટ પીઝા jigna shah -
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
બ્રેડ પીઝા રોલ (Bread Pizza Roll Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#pizzaપીઝા જેવો જ ટેસ્ટ પણ બ્રેડની પટ્ટીઓ કટ કરી તેના ઉપર ચીઝની પટ્ટીઓ લગાવી અને રોલવાળી બનાવેલ છે બાળકોને ખુશ કરવાની આ રેસીપી છે. Neeru Thakkar -
વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#pizza#પીઝા#ચીઝ#cookpadindia#cookpadgujaratiવેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટાઇલ)મેં ક્યાંક વાંચ્યું છે કે પીઝા ની શરૂવાત નેપલ્સ માં થઇ હતી. તે સમયે પીઝા ગરીબ લોકો નો ખોરાક તરીકે ગણાતો જે માત્ર એક રોટલા ઉપર ઓલિવ ઓઇલ અને અલગ-અલગ હર્બ્સ નખી ને ખાતા હતા. પણ આજ ના સમય માં તો પીઝા દુનિયાભર માં પ્રખ્યાત થઇ ચુક્યા છે અને નાના-મોટા, અમીર-ગરીબ, જુવાન-ઘરડા સૌના પ્રિય બની ચુક્યા છે. ભારત માં ચીઝ બર્સ્ટ પીઝા સૌ પ્રથમ ડોમિનોઝ દ્વારા પ્રસ્તુત કરવા માં આવ્યા હતા જે અમને ખૂબ ભાવે છે ખાસ કરી ને મારા દીકરા ના મનપસંદ છે.બે રોટલા વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકી ને બેક કરી ત્યારબાદ ગરમ-ગરમ કટ કરવા થી ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ આવે છે. તો પ્રસ્તુત છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા. Vaibhavi Boghawala -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
-
ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ બર્સ્ટ તવા બર્ગર તેના નામ પ્રમાણે જ ફુલ ઓફ ચીઝ વાળી વાનગી છે. આ બર્ગરને ઓવન વગર પણ તવા પર સરસ રીતે બેક કરી શકાય છે. મિક્સ વેજીટેબલ્સ, હર્બઝ અને ભરપૂર ચીઝ વડે બનતા આ બર્ગર બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા બને છે. Asmita Rupani -
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
-
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar -
ચીઝ ગાર્લિક કોર્ન બ્રેડ પીઝા (cheese garlic corn bread pizza recipe in gujarati)
#GA4 #Week10 #Post1 #Cheese #garlicbread પીઝા નું નામ પડતાં જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે.ઓછા સમય, ઓછી વસ્તુમાં અને ઝડપથી આ બ્રેડ પિઝા બની જાય છે Payal Desai -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe In Gujarati)
આ રેસિપી કલર્સ ટીવી ગુજરાતી માં રસોઈ શો માંથી બનાવી છે. જે @palaksfoodtech એ બનાવી હતી. Hemaxi Patel -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah
More Recipes
ટિપ્પણીઓ (16)