મીન્ટ લેમન મોઈતો (Mint Lemon Mojito Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook_26519716

મિન્ટ લેમન મોકટેલ (મોઇતો)
#GA4
#Week 17

મીન્ટ લેમન મોઈતો (Mint Lemon Mojito Recipe In Gujarati)

મિન્ટ લેમન મોકટેલ (મોઇતો)
#GA4
#Week 17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
૨લોકો માટે
  1. ૧બોટલ સોડા
  2. ૧કપ પુદીના પત્તા
  3. ૨લીંબુ
  4. ૨ચમચી બ્લેક સોલ્ટ
  5. ૧કપ આઈસ ક્યૂબ
  6. ૩ચમચા સાકર

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    ફુદીના ના પત્તા,લીંબુ અને લીંબુનો રસ લેવો

  2. 2

    એક લીંબુ કાપીને એને દસ્તા થી મસળી લેવું

  3. 3

    પછી ફુદીના નાં પત્તાને ધોઈ લેવા અને લીંબુનો રસ, સાકર,અનેબ્લેક સોલટ નાખી પીસી લેવું

  4. 4

    પીસી લીધા પછી ગાળી લેવું

  5. 5

    હવે એક ગ્લાસ લઈ એમાં આઈસ ક્યૂબ નાખવુ, પછી એમાં પુદિના રસ નાખવો અને સોડા નાખી તેમાં ક્રશ લીંબુ નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Parmar
Amita Parmar @cook_26519716
પર

Similar Recipes