મીંટ મોઈતો (Mint Mojito Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#cooksnep of the Week
આ એકદમ હેલ્ધી અને ફ્રેશ પીણું છે

મીંટ મોઈતો (Mint Mojito Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#cooksnep of the Week
આ એકદમ હેલ્ધી અને ફ્રેશ પીણું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૨ ટીસ્પૂનતાજો ફુદીનો
  2. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  3. ૧ ટીસ્પૂનબુરુ ખાંડ
  4. ૧/૪ ટીસ્પૂનમીઠું
  5. સપ્રાઈટ સોડા
  6. ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક કાચના ગ્લાસમાં લીંબુનો રસ મીઠું બુરું ખાંડ ઉમેરો

  2. 2

    ત્યારબાદ તે જ ગ્લાસમાં લીંબુની સ્લાઈસ અને તાજા ફુદીના ના પાંન ઉમેરો અને એને થોડા ક્રશ કરી લો. ત્યારબાદ બરફના ટુકડા ઉમેરો અને છેલ્લે સ્પ્રાઇટ સોડા ઉમેરો

  3. 3

    નીટ મોઇ તો એ ખરેખર મનને તરો તાજા કરતું ઉત્તમ પીણું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes