લેમન ઓરેન્જ મોજિતો (Lemon Orange Mojito Recipe In Gujarati)

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
Meghpur

લેમન ઓરેન્જ મોજિતો (Lemon Orange Mojito Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
2 વ્યક્તિ
  1. સંતરા મોસંબી
  2. ૧/૨લીંબુ
  3. પાન ફુદીના ના
  4. પાન તુલસી ના
  5. ૧ ગ્લાસસાદી સોડા
  6. ૧ ચમચીચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક ગ્લાસ માં લીંબુ ના ટુકડા નાખી ત્યાર બાદ સંતરા મોસંબી ટુકડા નાખી

  2. 2

    ઉપર તુલસીના પાન ને ફુદીના ના પાન ઉમેરી

  3. 3

    હવે એક વેલણ ની મદદ થી ક્રશ કરી લો

  4. 4

    ઉપર થી સાદી સોડા ઉમેરી સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
પર
Meghpur
ખાવું ખવડાવું ને મોજ થી રેવું 😍😃
વધુ વાંચો

Similar Recipes