ઓરેન્જ ફૂદીના મોજીટો (Orange Pudina Mojito Recipe In Gujarati)

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

ઓરેન્જ ફૂદીના મોજીટો (Orange Pudina Mojito Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
1 સર્વિંગ
  1. 1 નંગઓરેન્જ
  2. 9/10 નંગફૂદીના ના પાન
  3. 2 ચમચીખાંડ
  4. 1/2લીંબુ (નાના પીસ)
  5. સાદી સોડા
  6. ચપટીમીંઠુ
  7. ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ઓરેન્જ 🍊 ની છાલ કાઠી ને હાથ વડે જ પલ્પ કાઢી લો સફેદ રેસા પણ કાઢી લેવાના

  2. 2

    પછી એક ગ્લાસ લીંબુ ના ટુકડા પછી ફૂદીના પાન બરફ ના ટુકડા ઓરેન્જ પલ્પ નાખો પછી ખાંડ મીંઠુ નાખી ને હલાવો

  3. 3

    હવે સાદી સોડા નાખો ને હલાવો વિટામીન સી થી ભરપૂર ઓરેન્જ મોજીટો તો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
પર

ટિપ્પણીઓ

Similar Recipes