ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)

#GA4
#Week17
#Mockail_Drink
#mint(ફુદીનો)
#jirasoda
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)
#GA4
#Week17
#Mockail_Drink
#mint(ફુદીનો)
#jirasoda
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો ઓરેન્જ 🍊 ની છાલ ઉતારી લયે સાથે સાથે વ્હાઈટ રેસા પણ ઉતારી લેવા ના પછી ઓરેન્જ ની વચ્ચે થી છાલ ને કાઠી ને બી પણ કાઠી ને પલપ તૈયાર કરો
- 2
એક ગ્લાસ મા લીંબુ ના ટુકડા નાખવા ના પછી ફૂદીનાના પાન પછી દસ્તા વડે થોડા પ્રેસ કરવા ના પછી ઓરેન્જ નો પલપ નાખવા નો પાછા ફુદીના ના પાન મીઠું અને ખાંડ નાખી ને તૈયાર કરવુ
- 3
હવે સાદી સોડા નાખવી પછી પછી જીરા સોડા નાખી ને તૈયાર છે ઓરેન્જ 🍊 મિન્ટ મોઇતો 🍹❄️આ પીવા થી ડાઇજેસ્ટ સરસ થઈ જાય છે હાલ ના સંજોગ મા ઓરેન્જ 🍊 એટલે વિટામિન સી થી ભરપૂર છે (ઠંડી મા બરફ ના ટુકડા ના લેવા) 🍹😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ ફૂદીના મોજીટો (Orange Pudina Mojito Recipe In Gujarati)
#February#વિટામીન _સી 🍊 Ishwari Mankad -
-
-
ઓરેન્જ મોઈતો (Orange Mojito Recipe In Gujarati)
#XS #cookpadgujarati #cookpadindia #orangemojito#orange #mojito Bela Doshi -
-
-
-
-
-
ઓરેન્જ મોઇતો (Orange Mohito Recipe In Gujarati)
#GA4#Week26#orange Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
ઓરેન્જ કેરેટ જ્યૂસ (Orange Carrot Juice Recipe In Gujarati)
ઓરેન્જ કેરેટ મોર્નિંગ જ્યૂસ.🍊🥕🍹 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
#GA4#Week17મિન્ટ એન્ડ કુકુમ્બર હેલ્ધી મોકટેલ Poonam K Gandhi -
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
-
-
-
-
ફુદીના નો મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
ઓરેન્જ વિટામિન C નું કામ કરે છે. ઓઇઓ#GA4#week16 Richa Shahpatel -
-
ઓરેન્જ મોઈતો(Orange Mojito Recipe in Gujarati)
#cookpadtunrs4#fruit અહી એક રિફ્રેશિંગ ડ્રીંક રજુ કરું છું.. આશા છે કે આપ સૌ ને પસંદ આવશે. Kajal Mankad Gandhi -
-
-
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
-
મિન્ટ ઓરેન્જ લેમોનેડ
#એનિવર્સરીથોડો ફુદીનાનો ટેસ્ટ થોડો ઓરેન્જ અને લેમન સાથે આ ડ્રિન્ક એકદમ ફ્રેશ મેહસૂસ કરાવે છે ... Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ (3)