મોકટેઈલ(Mocktail Recipe in Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧-૨
  1. ૧નંગ દાડમ
  2. ૧નંગ શેરડી
  3. ૧નંગ લીંબુ
  4. ૭નંગ તુલસી
  5. ૧ચમચી મધ
  6. તુટી-ફુટી
  7. ૧ચમચી ફુદીના પાઉડર
  8. ખાંડ પાઉડર જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઉપર મુજબ વસ્તુઓ લ્યો.

  2. 2

    મિકસરમા શેરડી અને દાડમને ક્રશ કરી લ્યો.ગળણી થી રસ ગળી લ્યો.

  3. 3

    એક ગ્લાસ માં શેરડી નો રસ લઈ દાડમનો રસ,તકમરીયા પલાળેલા ઉમેરો.તેમા લીંબુ રસ,તુલસી નો રસ,જરુર મુજબ ખાંડ પાઉડર,અને મધ,તુટી-ફુટી ઊમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

Similar Recipes