મોકટેલ (Mocktail recipe in Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 ચમચીતકમરીયા
  2. સ્વાદ અનુસારમીઠું
  3. સ્વાદ અનુસારખાંડ
  4. 1/2ચમચી તીખા નો પાઉડર
  5. 1લીંબુ
  6. 1/2ચમચી સૂંઠનો પાઉડર
  7. 6 (7 નંગ)ફૂદીના પાન
  8. ૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌપ્રથમ તકમરીયા ને દસ મિનીટ સુધી પલાળી રાખવા. એક તપેલીમાં ૨ ગ્લાસ પાણી નાખવું. તેમાં ખાંડ મીઠું સ્વાદ અનુસાર નાખો.

  2. 2

    ફુદીના અને તીખા ને મિક્સર માં ક્રશ કરી લ્યો. જે મિશન બનાવ્યું છે તેની અંદર ફુદીનાનો રસ. તે નાખી દો તેમાં લીબું નિચવીલયો.

  3. 3

    બધું સરખું મિશ્રણ કરી લો. પછી ગ્લાસમાં તકમરીયા નાખો. પછી શરબત તેમાં રેડો. એકદમ તૈયાર છે. તકમરીયા નુ શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Raviya
Dharti Raviya @cook_25489242
પર
Rajula city

Similar Recipes