મોકટેલ(Mocktail Recipe in Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#GA4
#week17
Mocktail

મોકટેલ(Mocktail Recipe in Gujarati)

#GA4
#week17
Mocktail

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minit
1 સર્વિંગ
  1. 1લીંબુ ના કટકા
  2. 1ટી. ચમચી ખાંડ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 200મીલી સોડા
  5. 7-8 નંગફુદીના ના પાન
  6. આઇસ ક્યૂબ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 minit
  1. 1

    સો પ્રથમ બધી સામગ્રી રેડી કરી લ્યો

  2. 2

    લીંબુના કટકા કરી અને ફૂદીનાના પાન નાખી થોડું ક્રશ કરી લો ખાંડ નાંખી બરાબર મિક્સ કરીલો

  3. 3

    સર્વિસ ગ્લાસમાં ice cube લીંબુનો રસ અને લીંબુ અને ફૂદીના ના પાન ને ક્રશ કરીને તૈયાર કરેલું છે તે એડ કરો પછી તેમાં સોડા નાખી સર્વ કરો

  4. 4
  5. 5

    તો તૈયાર છે વર્જિન મોજીટો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes