રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોરી સામગ્રી મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને કોકો પાવડર ને બે ત્રણ વાર ચાળી લો
- 2
બીજા વાસણમાં તેલ ખાંડ મિક્સ કરો
- 3
હવે તેલ ખાંડ બરાબર મિક્સ થઈ જાય પછી કોરી સામગ્રી તેમાં મિક્સ કરો
- 4
હવે જરૂર મુજબ પાણી રેડી જરૂર મુજબ consistency રાખી એક કેક ના વાસણ બેટરી રેડો અને ૧૮૦ ડિગ્રી પર 20 મિનીટ માટે બેક કરવા મુકો
- 5
હવે ચોકલેટ સ્પોન જ પણ બેક થઈ ગયા પછી ઠંડો થાય એટલે 3 લેયર માં કટ કરો
- 6
દરેક લેયર ને સારી રીતે સોક કરો અને વચ્ચે વ્હિપ ક્રીમ અને ચોકલેટ નાખી ઉપર ચોકલેટ ગનાચ નાખી પેસ્ટ્રી કટ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
-
-
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
-
-
-
કોફી ચોકલેટ કેક વિથ સ્ટ્રોબેરી કંપોટ
#લવ વેલેન્ટાઇન્સ ના ફેવરિટ ઇન્ગ્રેડિએન્ટ્સ માં કોફી ચોકલેટ અને સ્ટ્રોબેરી મોખરે છે. આ ત્રણેય નો ઉપયોગ કરીને મેં આજે કોફી ચોકલેટ કેક બનાવી છે જેને આઈસીંગ કરવા માટે મેં સ્ટ્રોબેરી કંપોટ નો ઉપયોગ કર્યો છે. ગાર્નિશીંગ માટે વ્હાઈટ ચોકલેટ શ્રેડ કરીને વાપરી છે. ખાવામાં ચોકલેટી અને ખટમીઠી આઈસીંગ વાળી આ કેક દેખાવમાં પણ એટલી જ લાજવાબ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
-
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14392246
ટિપ્પણીઓ (3)