ચોકલેટ પેસ્ટ્રી(Chocolate Pastry Recipe in Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
શેર કરો

ઘટકો

1 + 5 મિનિટ
4 લોકો
  1. 1 કપમેંદો
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 1 નાની ચમચીબેકિંગ પાઉડર
  4. 1/2 નાની ચમચીબેકિંગ સોડા
  5. 1/4 કપતેલ
  6. 1/4 કપમિલ્કમેઇડ
  7. 1 કપદૂધ
  8. 1/4 ચમચીવિનેગર
  9. ચોકલેટ નો ભુકો
  10. વ્હિપ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

1 + 5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ માં વિનેગર નાખી ને સાઈડ માં મૂકી દો

  2. 2

    હવે મિલ્કમેઇડ માં તેલ નાખી ને હલાવો...ત્યારબાદ તેમાં મેંદો,દળેલી ખાંડ,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ને 2 વાર ચાળી લો અને મિલ્કમેઇડ વાળા મિશ્રણ માં 3 ભાગ માં ઉમેરો અને હલાવતા જાઓ

  3. 3

    ઓવેન ને 180 ડીગ્રી ઉપર પ્રી હિટ કરો..અને મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી ને મેંદા થી ડસ્ટ કરો..

  4. 4

    તૈયાર થયેલા કેક ને 4 5 કલાક ઠંડો થાય ત્યારે બાદ વચ્ચે થી કાપી મેં વિપ ક્રીમ લગાવી અને ઉપર ચોકલેટ ચિપ્સ નાખો...ઉપર બીજું લેયર મૂકી ને વિપ ક્રીમ લગાવો...30 મિનિટ ફ્રીઝ માં.મુકો

  5. 5

    ત્યારબાદ કાઢી ને ઉપર ચોકલેટ ચિપ્સ ગ્રેટ કરી ને લગાવો...આ રીતે 6 ભાગ કરો...અને પીરસો

  6. 6

    મેં 2 લેયર બનાવ્યા છે...તમે 3 કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes