તલના લાડુ (Til Ladoo Recipe In Gujarati)

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
શેર કરો

ઘટકો

  1. 1બાઉલતલ
  2. 1/2 બાઉલગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા તલ ને શેકી લો પછી તેને સાઈટ પર રાખો

  2. 2

    હવે એક પેનમાંઘી ગોળ મુકી પાઈ લઈ તેમાં શેકેલા તલ નાખી મિક્સ કરો

  3. 3

    મિક્સ થઇ ગયા બાદ થોડું ઠંડુ થાય પછી તેમાંથી લાડુ વાળો સર્વિંગ પ્લેટ મા લઈ શું કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

Top Search in

Similar Recipes