તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૨૫૦ ગ્રામ તલ ને શેકી લો. ત્યાર બાદ એક તપેલા માં ગોળ ને સમારી ને લો.
- 2
તેમાં એક ચમચી ઘી ઉમેરો ત્યાર બાદ તેને હલાવતા રહો..બ્રાઉન રંગનો થઈ ત્યાં સુધી
- 3
ત્યાર બાદ તેમાં શેકેલા તલ ઉમેરો અને એકદમ મિક્સ થઈ એટલે તેને પ્લેટફોર્મ પર તેલ લગાવી તપેલા નું મિશ્રણ તેમાં રાખી વણી લો અને ચકુ થી આકા પડી લો ત્યાર છે સ્વાદિષ્ટ તલ ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14414947
ટિપ્પણીઓ