તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 વાટકીસફેદ તલ
  2. 3/4 વાટકી ખાંડ
  3. 1/2 ટી.સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખાંડ,તલ તૈયાર કરી તલ ને શેકી લો.પ્લાસ્ટીક બેગ ને ઘી થી ગ્રીસ કરી લો.

  2. 2

    શેકાય જાય એટલે પ્લેટ મા કાઢી લો.

  3. 3

    હવે એજ કડાઈમાં ખાંડ ઉમેરી ગરમ કરો.

  4. 4

    હવે કલર ચેન્જ થાય એટલે ગેસ બંધ કરી તલ ઉમેરો.

  5. 5

    હવે આ મિશ્રણને બેગ પર લો.સરખો ગોળ કરી કવર કરી વેલણ થી વણી લો.

  6. 6

    કટ કરી ઠરે એટલે સર્વ કરો.બાકીની એર ટાઈટ ડબ્બામાં ભરી લો.તૈયાર છે તલની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes