મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ લોકો
  1. ૧૦૦ ગ્રામ બાસમતી મમરા
  2. ૧૦૦ ગ્રામ કોલ્હાપૂરી ગોળ
  3. ૩ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્ થમ કિચન પ્લેટફોમઁ ચોખ્ખુ કરી તેના પર થોડા એરીયામા તેલ થી ગી્સ કરી લો

  2. 2

    હવે એક લોયુ લઈ તેમા એક થી દોઢ ચમચી ઘી લો અને ગેસ પર મિડિયમ તાપે ગરમ કરવા મુકો

  3. 3

    ગરમ થાય એટલે તેમા થોડો ગોળ ઉમેરી તાવેતાથી સતત હલાવી ગોળ મા ઉભરો આવે ત્યા સુધી હલાવવુ અને ગોળની ચાસણી કરવી કલર બા્ઉન થાય એટલુ હલાવવુ

  4. 4

    હવે લોયાને ગેસ પરથી નીચે ઉતારી તેમા થોડા થોડા મમરા ઉમેરતા જવુ અને ગોળમા સમાય એટલાજ મમરા નાખી તાવેતાથી ભેળવી પ્લેટફોમઁ પર પાથરી દેવુ

  5. 5

    હવે વેલણ અથવા હાથને સહેજ ભીનો કરી તેના પર દબાવીને ઝડપથી પતલુ પાથરી દેવુ

  6. 6

    હવે ચપ્પુની મદદ વડે ગરમ હોય ત્યાજ કટકા કરી લો અને ચીક્કી તૈયાર કરો

  7. 7

    મમરાની ચીક્કી તૈયાર.. આ રીતે ઢાળેલી ચીક્કી મમરાના લાડુ કરતા વધુ પોચી બને છે.. નાના મોટા સૌ ખાઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

Similar Recipes