રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ચમચીઘી
  2. ૧ વાટકીગોળ
  3. ૧ મોટો વાટકોમમરા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયામા ઘી લો.

  2. 2

    ગરમ થાય એટલે ગોળ ઉમેરો.

  3. 3

    બરાબર ગરમ થાય એટલે મમરા ઉમેરો.

  4. 4

    સરખુ મિક્સ કરી ગ્રીસ કરેલી પ્લેટમા પાથરી દો.

  5. 5

    કાપા પાડી દો. ચીકી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
પર
Rajkot

Similar Recipes