મિક્ષ ચીક્કી (Mix Chikki Recipe in Gujarati)

મિક્ષ ચીક્કી (Mix Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કડાઈમાં શીંગદાણા ને શેકી લો ઠંડા થાય એટલે તેણે છોડા કાઢી નાખો હવે થોડા શીંગદાણા ને ક્રશ કરી લો
- 2
હવે એક કઢાઇ મા 2 ચમચી પાણી લોહી પછી તેમા સમારેલો ગોળ નાખી સતત હલાવતા રહો હવે થોડી વાર થવા દો લાલ થવા આવે એટલે તેમા 1 ચમચી ઘી નાખી બરાબર હલાવી લો સૂઠ પાઉડર નાખી ચપટી સોડા નાખી બરાબર હલાવી લો હવે પીસેલા શીંગદાણા અને આખા શીંગદાણા નાખી બરાબર હલાવી પ્લેટ ફોમ પર પાથરી વેલણથી વણી લો પછી તેણે કટ કરી લો
- 3
હવે એક કઢાઇ મા તલ શેકી લો ઠંડા કરી લો
- 4
કઢાઇ મા ગોળ લો અને હલાવી પાયો કરો ચપટી સોડા નાખી બરાબર હલાવી શેકેલા તલ નાખી બરાબર હલાવી પ્લેટ ફોમ પર વણી લો અને કટ કરી લો
- 5
આવી જ રીતે મમરા ને શેકી લો ઠંડા કરો હવે ગોળ નો પાયો કરી મમરા નાખી બરાબર હલાવી તેણે ઘી લગાવેલી થાળીમાં ઠાડી લો
- 6
હવે તેણે કટ કરી લો
- 7
સર્વિગ પ્લેટ માં લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#GA4#Week18#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Chikki Dhara Lakhataria Parekh -
-
-
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post3#Makarsankrantispecial Bansi Thaker -
-
-
-
-
-
-
ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki Ankita Mehta -
-
-
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar
More Recipes
ટિપ્પણીઓ