ગુલાબજાંબુ(Gulab jamun Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બંને લોટ લઇ તેમાં દૂધ ઉમેરી લોટ બાંધી લો.
- 2
હવે તેના નાના નાના ગોળા બનાવી લો.
- 3
હવે એક પેન લઇ તેમાં ઘી ગરમ કરવા મુકો.સાવ ધીમા તાપે તળવા જેથી અંદર થી કાચા ના રે.
- 4
ત્યાં સુધી સાઈડ માં ખાંડ ની ચાસણી બનાવા મૂકી દો. અંદર સહેજ ઈલાયચી પાઉડર ઉમેરી દો. ચાસણી માં તાર લેવાની ની જરૂર નથી સહેજ જાડી થાય પછી તેને નીચે ઉતારી લેવું.
- 5
હવે ચાસણી માં ગુલાબ જાંબુ એડ કરો. જાંબુ ડૂબે એટલી ચાસણી કરવી જેથી જાંબુ ફુલાઈ. તેને 1 ક્લાક માટે ચાસણી માં રાખો. જેથી એકદમ સોફ્ટ થઇ જશે. પછી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કસ્ટર્ડ ગુલાબજાંબુ (Custard Gulab Jamun Recipe In Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ#CUSTARD GULAB JAMUN (VERMICELL CUSTARD DESSERT )😋😋😋🥰🥰 Vaishali Thaker -
ગુલાબજાંબુ(Gulab jamun recipe in Gujarati)
#GA4#Week18#Gulab_jamun નાના મોટા સહુ ના મનપસંદ ગુલાબજાંબુ આજે મેં મિલ્ક પાઉડર ના ગુલાબજાંબુ બનાવ્યા છે.જે એકદમ ટેસ્ટી બન્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું 😊 Dimple prajapati -
-
-
-
-
-
-
ગુલાબજાંબુ (gulab jamun recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ:-12 ગુલાબ જાંબુ બધા ને સૌથી પ્રિય વાનગી છે..તો આજે બીજા વિક ની શરૂઆત માં આજે ગુલાબજાંબુ જ બનાવ્યા .. Sunita Vaghela -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week9#Mithai#Maida#ગુલાબજાંબુ#cookpadindia#CookpadGujaratiગુલાબજાંબુ નું નામ પડે એટલે મજા જ પડે..લગભગ નાના થી લઈ ને મોટા સુધી બધા ને ભાવતા જ હોય.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18..આ આ રેસિપી હું મારી મમ્મી અને મારી મોટી બહેન પાસેથી શીખી છું થેન્ક્યુ સો મચ.. Megha Shah -
-
-
-
-
-
-
-
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433482
ટિપ્પણીઓ