ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)

Devangi Dave
Devangi Dave @cook_27644046
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટે
૮ વ્યક્તિ
  1. ૧ કપમિલ્ક પાઉડર
  2. ૧/૨ કપમેંદો
  3. ૨ ચમચીરવા
  4. ૫ ચમચીદૂધ
  5. ૧ ચમચીબેકિંગ સોડા
  6. ૧ ચમચીઘી
  7. ૨ કપતેલ
  8. ૨ કપખાંડ
  9. ૧/૪પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટે
  1. 1

    પહેલા મિલ્ક પાઉડર, મેંદો અને રવા નાખી પછી તેમાં ઘી અને દૂધ સોડા નાખી સ્મૂથ લોટ બાંધી લો પછી તેને ગોળ આકાર વાળી ફ્રાય કરી લ્યો

  2. 2

    પછી એક લોયા માં ખાંડ અને પાણી નાખી ઉકાળો અને તેને એક તાર થાય પછી ગેસ બંધ કરી જામુન ને ચાસણી માં નાખી લ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devangi Dave
Devangi Dave @cook_27644046
પર

ટિપ્પણીઓ

Similar Recipes