ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Isha Kotecha
Isha Kotecha @ishakotecha
Porbandar
શેર કરો

ઘટકો

એક કલાક
બે લોકો
  1. ૧ વાટકીમિલ્ક પાઉડર
  2. 1/2 વાટકી મેંદો
  3. ચપટીબેકિંગ પાઉડર
  4. 1 વાટકીખાંડ
  5. 1 ગ્લાસપાણી
  6. ત્રણથી ચાર ઈલાયચી ના ટુકડા
  7. ચપટીકેસર
  8. ચપટીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક પેનમાં એક મિલ્ક પાઉડર લઈ તેની અંદર 1/2વાટકી મેંદો નાખી ચપટી બેકિંગ પાઉડર ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેને મિક્સ કરી અને દૂધથી લોટ બાંધવો દૂધ જરૂર મુજબ જ નાખવું

  3. 3

    લોટને બાંધીને દસ મિનિટ રાખી દેવો ત્યારબાદ એક પેનમાં એક ગ્લાસ પાણી ઉમેરી તેની અંદર એક વાટકી ખાંડ ઉમેરી ત્યારબાદ તેની અંદર ત્રણથી ચાર ઈલાયચી ના ટુકડા ચપટી કેસર ઇલાયચી નો ભુકો ઉમેરી દેવો અને ખાંડની ચાસણી બનાવી લેવી

  4. 4

    દસ મિનિટ બાદ લોટને એકદમ સરસ મિક્સ કરી મસળી લેવો એકદમ સરસ સોફ્ટ ન થાય ત્યાં સુધી મસળવું અને ત્યારબાદ તેના નાના નાના ગોળા વાળી લેવા અને એને તેલમાં તળી લેવા ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી

  5. 5

    ત્યારબાદ તેને ચાસણીમાં મેરી મિક્સ કરી અને તેના પર પીસ્તા ની કરણ ભભરાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha Kotecha
Isha Kotecha @ishakotecha
પર
Porbandar
Cooking is an art and a therapy to me😍
વધુ વાંચો

Similar Recipes