રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ખાંડ લો. ખાંડ ડૂબે એટલુ પાણી લો અને ખાંડ ઓગળે અને ચાસણીમાં પરપોટા થવા આવે એટલે ગેસ બંધ કરી દેવો. તેમાં કેસરના તાંતણા અને ઈલાયચી પાઉડર ઉમેરી દેવું.
- 2
ત્યારબાદ માવાને ચારણીથી બરોબર ચન કરી લેવો ત્યારબાદ તેમાં મેંદો અને એક ચમચી દૂધ ઉમેરીને બરાબર સ્મુથ થાય ત્યાં સુધી તેને મસળવો. ત્યારબાદ તેના નાના-નાના બોલ્સ વાળી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ આવે એટલે તે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ તેને ચાસણીમાં ઉમેરી લો. તેને ચાર-પાંચ કલાક રાખીને પછી તેને એક બાઉલમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
-
-
કસ્ટર્ડ ગુલાબજાંબુ (Custard Gulab Jamun Recipe In Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ#CUSTARD GULAB JAMUN (VERMICELL CUSTARD DESSERT )😋😋😋🥰🥰 Vaishali Thaker -
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
#trendસરળ અને જલ્દી બની જતી મીઠાઈ એટલે સૌના પ્રિય ગુલાબ જામુન. Santosh Vyas -
-
-
-
-
ગુલાબ જામુન(Gulab Jamun recipe in Gujarati)
સૌની મનગમતી સ્વાદિષ્ટ મીઠાઈ!#trend #week1 #Gulabjamun#ilovecookingForam kotadia
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDઆજે મેં આ રેસીપી મારી ફ્રેન્ડ માટે મૂકી છે તે મારી નાની બહેન પણ છે ફ્રેન્ડસ કોને કહેવાય કે સુખ દુઃખ માં સાથ આપે હર ઘડી, હર પલ સાથે રેય સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખમાં આવીને ઊભું રહે તે ફ્રેન્ડ્સ તો આજે મેં કાજલ સોઢા તે આવીજ મારી ફ્રેન્ડ છે અને મારી બહેન પણ છે તેને ભાવતી રેસિપી બનાવી છે Sejal Kotecha -
-
-
-
-
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14423882
ટિપ્પણીઓ (2)