ચીક્કી (Chikki Recipe in Gujarati)

Bhumi Shah
Bhumi Shah @cook_26409937

#GA4
# week18

ચીક્કી (Chikki Recipe in Gujarati)

#GA4
# week18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. 1 કપસેકેલા તલ
  2. 1 કપગોળ
  3. થોડું ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તલ ને સેકી લો

  2. 2

    થોડો ગોળ ગરમ કરી તેની પાય તૈયાર કરો

  3. 3

    ગોળ ની પાય તૈયાર થઈ જાય એટલે તેમાં સેકેલ તલ નાખી ને એકદમ મિક્સ કરો

  4. 4

    ચોખ્ખા પ્લેટફોર્મ પર ફટાફટ વણી લો

  5. 5

    ઠંડુ થઈ જાય એટલે તેના કટકા કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Shah
Bhumi Shah @cook_26409937
પર

ટિપ્પણીઓ

Similar Recipes