ચિકી (chikki recipe in gujarati)

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
Ahmedabad

ચિકી (chikki recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 mins
4 loko
  1. 300 ગ્રામતલ
  2. 300 ગ્રામસેકેલા સિંગદાણા
  3. 350 ગ્રામગોળ
  4. ઘી સપાટી પર લગાવા માટે

રાંધવાની સૂચનાઓ

10 mins
  1. 1

    સૌ પ્રથમ તલ ની ચિકી બનાવા માટે તલ ને ધીમા ગ્યાસ પર સેકી લો

  2. 2

    તેનો કલર લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સેકો

  3. 3

    હવે ઍક પેન માં ગોળ નાખી તેનો પાયો થવા દો તેને સતત હલાવતા રો

  4. 4

    ગોળ માં ફીણ જેવુ થવા લાગે એટલે એમાં તલ નાખી ને હલાવી લો

  5. 5

    હવે ઘી ફેરવેલી સપાટી પર ચિકી મુકી એને ફટાફટ વેલણ થી પતલી વણી લો

  6. 6

    હવે તેના કટકા કરી સર્વે કરો

  7. 7

    સિંગદાણા ની ચિકી બનવા માટે સિંગદાણા ને સેકી ને એના બે ભાગ કરી લો

  8. 8

    હવે ગોળ નો પાયો કરી તેમાં સિંગદાણા નાખી ને હલાવી લો

  9. 9

    હવે તેને ઘી પાથરેલી સપાટી પર ચિકી પાથરી વણી લો

  10. 10

    હવે તેના કટકા કરી સર્વે કરો

  11. 11

    આવિ જ રિતે આપડે દાળિયા ની દાળ ની પણ બનાવી સકીઍ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monal Thakkar
Monal Thakkar @cook_27773415
પર
Ahmedabad
MY LOVE FOR FOOD IS "INFINITE ",MY PASSION FOR COOKING IS MY HAPPINESS.
વધુ વાંચો

Similar Recipes