નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકોબી
  2. 1 કપકાંદા
  3. 1/2 કપ કેપ્સિકમ
  4. તેલ
  5. 3 ચમચીલીલા કાંદા
  6. સ્વાદનુસાર મીઠુ
  7. 1 ચમચીરેડ ચીલી સોસ
  8. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  9. 1 ચમચીડાર્ક સોયા સોસ
  10. 1 કપબાફેલા નૂડલ્સ
  11. 1 ચમચીઓરેગાનો
  12. 1 ચમચીચિલ્લીફ્લેક્સ
  13. 10-12રોટલી
  14. ચપટીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા તેલ મુકો. હવે તેમાં કાંદા,કોબી,કેપ્સિકમ નાખી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં મીઠુ,ચાટ મસાલો, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ,ડાર્ક સોયા સોસ, ઓરેગાનો, ચિલ્લીફ્લેક્સ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં નૂડલ્સ એડ કરી બરાબર રીતે મિક્સ કરો.હવે તેમાં લીલા કાંદા ઉમેરીલો.

  4. 4

    હવે રોટલી ઉપર સોસ લગાડી સ્ટફિન્ગ ભરી સેકી લો.આ નૂડલ્સ ફ્રેન્કી ને ટોમેટો સોસ કે પંજાબી અથાણું સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
thakkarmansi
thakkarmansi @cook_26361539
પર
vyara
cooking is my first love.
વધુ વાંચો

Similar Recipes