વેજ નૂડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)

વેજ નૂડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્રેન્કી માટે મેંદો, ઘઉં નો લોટ બાઉલ મા લઇ તેમાં તેલ અને મીઠું ઉમેરી ને રોટલી નો લોટ બાંધી ને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દો.
- 2
હવે કોબીજ,ગાજર અને કેપ્સીકમ ને લાંબી ચીરી ની રીતે સમારી લો.આદુ,લસણ,અને મરચા ની પેસ્ટ બનાવી લો.
- 3
એક પેન મા ધીમા ગેસ પર પાણી ગરમ કરવા મૂકો. પાણી માં 1 ચમચી તેલ ઉમેરી ને તેમાં નૂડલ્સ ઉમેરીને બાફી લો. બાફેલા નૂડલ્સ ને સ્ટેનર માં કાઢી તેમાં ઠંડુ પાણી ઉમેરી ને નૂડલ્સ ને ઠંડા થવા માટે મૂકો.
- 4
એક પેન મા તેલ ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો. હવે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી તેમાં સમારેલા બધા શાક ઉમેરી દો.
- 5
ફાસ્ટ ગેસ પર શાક ને ચડવા દો. હવે તેમાં બધા સોસ મરી પાઉડર,મીઠું વગેરે ઉમેરી તેમાં નૂડલ્સ ઉમેરી ને મિક્સ કરી દો.
- 6
હવે ફ્રેન્કી નાં લોટ માથી લુવા બનાવી ને પાતળી રોટલી વણી લો.તેને તવી પર ધીમા ગેસ પર બંને સાઇડ કાચી પાકી સેકી લો.
- 7
સેકેલી રોટલી ઠંડી થાય એટલે તેની ઉપર ચીલી અને ટામેટા સોસ લગાવી તેની ઉપર નૂડલ્સ પાથરી દો.અને ફ્રેન્કી ને ફોલ્ડ કરી દો.
- 8
તૈયાર થયેલી વેજ નૂડલ્સ ફ્રેન્કી ને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
-
-
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)
#GA4#week2#Noodlesઆ રેસિપી હેલથી એન્ડ ટેસ્ટી પણ છે. બધા વેજીટેબલ તથા ઘઉં ની રોટલી બધુજ આમાં આવી જાય છે. નાના થી લઇ ને મોટા સુધી બધા ને આ ટેસ્ટી રેસિપી પસંદ આવશે. Siddhi Dalal -
-
-
-
-
-
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
# cooksnaper...નૂડલ્સ નાના બાળકો થી મોટા સુધી ના બધા ને પ્રિય હોય છે.... Dhara Jani -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
More Recipes
ટિપ્પણીઓ (2)