મમરા ની ચીકકી (Mamara Chikki Recipe InGujarati)

Shital Rohit Popat
Shital Rohit Popat @cook_26693136

#GA4 #Week 18

મમરા ની ચીકકી (Mamara Chikki Recipe InGujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week 18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
  1. ૩ વાટકીમમરા
  2. ૧ વાટકીગોળ
  3. ૧ ચમચીકાજુ. બદામ.પિસ્તા નું કતરણ
  4. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ મમરા ની ચીકકી બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો, ત્યારબાદ પાઈ બનાવવા માટે કડાઈ ગેસ ઉપર મૂકી એમાં એક ચમચી ઘી નાખો, ત્યારબાદ એક વાટકી ગોળ નાખો,ને ૫ થી ૭ મિનિટ હલાવો.

  2. 2

    ત્યારબાદ બદામી રંગની થઈ જાય ત્યારબાદ તેમાં 3 વાટકી મમરા નાંખી, સરખી રીતે હલાવી લો, ત્યારબાદ અેક થાડી માં ઘી લગાડી લો,

  3. 3

    ત્યારબાદ પાઈ મમરા મિક્સ કરેલું થાળીમાં ઢાળી દો, ત્યારબાદ તેની ઉપર કાજુ બદામ પિસ્તાની કતરણ નાખી સરખું હાથ વડે ઢાળી દો, ત્યારબાદ તવિથા ની મદદથી કાપા પાડી લો,તો લો આપની મમરા ની ચીકકી સર્વ કરવા માટે તૈયાર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Rohit Popat
Shital Rohit Popat @cook_26693136
પર

Similar Recipes