તલ ની ચીકકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ તલ ને ધીમા તાપે શેકવા તલ ફૂટવા માંડે એટલે ગેસ બંધ કરો કડાઈમાં ઘી નાંખી તેમાં ગોળ નાખી ગરમ કરો ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવો પછી તેમાં શેકેલા તલ એડ કરી બધું મિક્સ કરો ગેસ બંધ કરી દેવો
- 2
- 3
એક પ્લેટમાં ઘી લગાવવું પછી તેમાં તલ ગોળનું મિશ્રણ નાખી પાથરી દેવુ ઠંડુ પડે ત્યારે કાપા કરવા એકદમ ઠંડુ નહીં સામાન્ય ગરમ હોવું જોઈએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
શીંગદાણા, તલ, મમરા ની ચીકી (Shingdana Til Mamra Chiki Recipe In Gujarati)
#GA4Week 18,ચીકી Tulsi Shaherawala -
-
-
-
તલ ની ચીકકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiમકર સંક્રાંતિના દિવસે દાન આપવાનો ખૂબ મહત્વ છે મકરસંક્રાંતિ ના દિવસે જલમાં તલ પધરાવીને સ્નાન પણ કરવામાં આવે છે તલનું દાન કે તલથી બનેલી સામગ્રી નું દાન કરવાનું મહત્વ આગવું છે હું અહીં તલ ચીક્કી ની રેસીપી મૂકું છુ. Kiran Patelia -
-
તલ ની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week 18તલ ની ખાંડ વાળી ચીકી..શીંગ કાલા તલ ની ચીકી Jayshree Chotalia -
-
-
-
-
તલ દાળિયા ના લાડુ (Til Daliya Ladoo Recipe In Gujarati)
#childhoodPost - 7#શ્રાવણPost -1Mai Na Bhulungi..... Mai Na BhulungiEn Rasmoko..... En Tyouharo koMai na Bhulungi..... આપડું કલ્ચર... આપણી સંસ્કૃતિ.... આપડા તહેવારો....આ બધું આપણાં જીવન સાથે સુંદર રીતે વણાઈ ગયું છે.... શીતળા સાતમે ઠંડુ ખાવાની પ્રથા .... સામે આપણે કેટકેટલું બનાવીએ છીએ.... રોજ ગળ્યું નથી ખાતા...પણ શીતળા સાતમ માટે કાંઇક ગળ્યું તો જોઈએ જ..... તો મે બનાવ્યા છે તલ અને દાળિયા ના લાડુ Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430033
ટિપ્પણીઓ