તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તલ સેકી લો લાલ થાય ત્યાર સુધી
- 2
પછી એક કઢાઈ માં ઘી નાખી થોડું ઘી ગરમ થાય એટલે એમાં ગોળ નાખી પાઈ રેડી કરી લો
- 3
પાઈ રેડી થાય એટલે એમાં સેકેલા તલ ઉમેરો.
- 4
પછી એક પ્લેટ માં કાઢી ને પાથરી લો થોડું ઠંડુ થાય એટલે ચીકી માં કટ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શીંગદાણા, તલ, મમરા ની ચીકી (Shingdana Til Mamra Chiki Recipe In Gujarati)
#GA4Week 18,ચીકી Tulsi Shaherawala -
-
-
-
-
-
-
તલ ની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week 18તલ ની ખાંડ વાળી ચીકી..શીંગ કાલા તલ ની ચીકી Jayshree Chotalia -
-
-
-
-
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week:18#cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#Cookpad#Makarsankranti Recipe Challenge#MS#Tal ની chikki Neha.Ravi.Bhojani. -
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
-
-
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS #Makar Sankranti recipe challenge મકર સંક્રાંતિ માં જુદા જુદા તૈલી બીયા નો ઉપયોગ કરી ચીકી બનાવાય છે.તલ ની ચિક્કી કે લાડુ તેમાં મુખ્ય છે. Varsha Dave -
-
-
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MSતલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે. Jyoti Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14432390
ટિપ્પણીઓ