મેથીના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 થી 6 લોકો
  1. 250 ગ્રામબેસન
  2. 50 ગ્રામરવો
  3. 100 ગ્રામઝીણી સમારેલ મેથી
  4. 50 ગ્રામઝીણું સમારેલ લીલું લસણ
  5. 1 નાની ચમચીહિંગ
  6. 1 નાની ચમચીસોડા બાય કાર્બ
  7. 2 નાની ચમચીઅજમાં
  8. 1 નાની ચમચીહળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તળવા માટે તેલ
  11. 2 નંગલીંબુ
  12. 6-8આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વેસનમાં રવો, હળદર, હિંગ, મીઠું,મેથીની ભાજી, લીલું લસણ તથા પાણી ઉમેરી બેટર તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં સોડા બાય કાર્બ અને લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    તૈયાર કરેલ મિશ્રણમાં 6 થી 8 આઈસ ક્યુબ ઉમેરી સારી રીતે હલાવો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને ચમચી કે હાથ વડે ગરમ તેલમાં ભજીયા તળી લો.

  5. 5

    ગરમ ગરમ ભજીયા ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

ટિપ્પણીઓ (5)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
બરફ ઉમેરવા થી શું થાય ???

Similar Recipes