મેથી ભાજી મુથિયા (Methibhaji Muthiya Recipe in Gujarati)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins
5 persons
  1. 1ટોળું મેથી ભાજી
  2. 1 કપબેસન
  3. 2 ચમચીખાંડ
  4. 1/2 ચમચીમરચું પાઉડર
  5. 1/4 ચમચીહળદર પાઉડર
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 2pcs ગરેટેડ ચયોટે (ચોચો) ચાયતો, જેને મિરિલિટન, ચોકો, ટેયોટા, ચોચો અને ચૂચુ તરીકે પણ ઓળખવામાં આવે છે
  8. મીઠું - સ્વાદ અનુસાર
  9. ગરેટેડ
  10. કરી
  11. 3પીએસસ ટામેટાં પેસ્ટ
  12. 5to 6 પીએસસ નાના ડુંગળી, 2 ટુકડાઓ, લસણ, 2 ટુકડા લીલા મરચા અને આદુ પેસ્ટ
  13. હીંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 mins
  1. 1

    પહેલા આપણે મેથી ભાજીને ધોઈ લેવા નું અને કાપી લેવા નું અને ચયોટે (ચોચો) ને ગરેટેડ કરવાનું અને ચયોટે (ચોચો) ન પાણી ને નિચોરો

  2. 2

    મેથી અને બાકીની બધી સામગ્રી એક બાઉલમાં ભેગું કરો અને નરમ કણકમાં ભેળવી દો, સારી રીતે ભેળવી દો, એક કડાઈમાં તેલ ગરમ કરો અને ડીપ ફ્રાય કરો.

  3. 3

    જો તમને ગરમ ચા સાથે મેથી મુથિયા લેવાનું પસંદ હોય તો તમે લઈ શકો છો, અને જો તમે મેથી મુથિયા કરવા માંગતા હો તો ટામેટા ના પેસ્ટ,ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાની અને આદુ પેસ્ટ અને ચયોટે (ચોચો) નુ પાણી સાથે કૂક

  4. 4

    કરી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ થાઇ ત્યારે ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો અને ગોલ્ડન કલર થઇ ત્યારે ટામેટા ના પેસ્ટ ઉમેરો ટામેટાં, કૂક થઇ ત્યારે ચયોટે (ચોચો) નુ પાણી સાથે કૂક ઉમેરો પછી તળેલી મેથી મુથૈસ ઉમેરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
પર

Similar Recipes