મેથી ની ભાજી નું શાક (Methi Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી ને પાણી વડે બરાબર ધોઈ લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, અજમો અને હીંગ નો વઘાર કરી ભાજી ઊમેરી હલાવી દો.
- 2
ત્યાર બાદ તેમાં અડધો કપ પાણી ઊમેરી 5 -10 મીનીટ સુધી ઠાંકણ ઠાંકી મીડીયમ આંચ પર કુક થવા દો.
- 3
પછી તેમાં હડદર, લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, ઊમેરી હલાવી દો થોડી વાર ચઢવા દો. પછી ગેસ બંધ કરી સવિઁગ બાઉલ માં કાઢી રોટલી, ભાખરી અથવા રોટલા સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ની ભાજી નું ભરેલા રીંગણાં નું શાક (Methi Bhaji Bharela Ringan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Heena Dhorda -
બટાકા મેથી ની ભાજી નું શાક (Potato Methi Bhaji Sabji Recipe In Gujarati)
#GA4#week2#fenugreek Ila Naik -
-
-
-
-
-
-
મેથી ભાજી નું સલાડ (Methi Bhaji Salad Recipe In Gujarati)
શીયાળામા ખાસ ખાવા લાયક, ખુબ ગુણકારીમેથીનુ કાચુ / સલાડ#GA4#Week19 Dr Radhika Desai -
-
-
-
-
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
મેથી ની ભાજી ના થેપલા(methi ni bhaji na thepla recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ૧૬ Jignasha Upadhyay -
મેથી ની ભાજી નું લોટવાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19#Methi Nehal Gokani Dhruna -
-
-
-
-
પાપડી માં મેથી ની ભાજી ના મુઠીયા (Papdi Methi Bhaji Muthia Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાયેલી વાનગી Ila Naik -
-
મેથી ભાજી બેસન શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week19Apeksha Shah(Jain Recipes)
-
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
#GA4#Week12#Besanબેસન માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ગુજરાતી લોકો ના ફરસાણ હોય કે શાક હોય બેસન નો ઉપયોગ વધારે કરતા હોય છે કે હુ બેસન માંથી બનાવેલ મેથી ના ભજીયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14447609
ટિપ્પણીઓ (2)