મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Falguni chudasama
Falguni chudasama @cook_25888867
junagadh gujrat

મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
પાંચ વ્યક્તિ માટે
  1. 1 વાટકીબાજરીનો લોટ એક વાટકી ઘઉંનો લોટ
  2. 1 વાટકીદહીં
  3. 2 - 3 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2ચમચી હળદર
  6. ૧ ચમચીતલ
  7. 1 ચમચીઅજમો
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. શેકવા માટે ઘી
  10. 1બાઉલ મેથી ઝીણી સમારેલી
  11. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો

  2. 2

    બાજરી તથા ઘઉંના લોટની મિક્સ કરી તેમાં બધો મસાલો એડ કરો તથા મેથી એડ કરો બધું બરાબર મિક્સ કરી લોટ બાંધો

  3. 3

    બાંધેલા લોટને દસ મિનિટ માટે રેસ્ટ કરવા રાખો

  4. 4

    ત્યારબાદ નાના લુઆ કરી લેબરા વણીને તૈયાર કરો તથા આછા ગુલાબી થાય તેવી રીતે બંને બાજુ ઘી લગાવી ધીમે તાપે શેકો

  5. 5

    તૈયાર છે તમારા ચટપટા મસાલેદાર મેથીના ઢેબરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni chudasama
Falguni chudasama @cook_25888867
પર
junagadh gujrat

Similar Recipes