મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Harsha tanna
Harsha tanna @ruhi9290

મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 minit
1 સર્વિંગ
  1. ૧ કપબાજરા નો લોટ
  2. ૧/૨ કપમેથી ની સમારેલી
  3. ચપટીહળદર પાઉડર
  4. ૧ ચમચીલાલ મરચું
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ શેકવા માટે
  7. પાણી જરૂર મુજબ
  8. રીંગણ ઓરો શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

5 minit
  1. 1

    ૧ થાલી માં લોટ લઈ તેમાં મેથી ની ભાજી અને હળદર,મીઠું, લાલ મરચું એડ કરી લોટ બાંધી લેવો.

  2. 2

    હવે હાથ વડે ફાવે તો ઢેબ્રું બનાવી લેવું નહિ તો પાટલા વેલણ થી વણી પણ સકો.

  3. 3

    હવે તેને ગરમ તવી પર બંને બાજુ તેલ લગાવી શેકી લેવું અને ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha tanna
Harsha tanna @ruhi9290
પર

ટિપ્પણીઓ

Similar Recipes