મેથી નો ભૂકો (Methi Bhukko Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week19
#Methi

મેથીના થેપલા આપણે નાસ્તા માટે બનાવતાં હોય છે. આ પણ એ જ સામગ્રી લઇ બનતી વાનગી છે જે ખૂબ સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
  1. 2 કપમેથી ની ભાજી
  2. 1/2 કપઘઉંનો જાડો લોટ
  3. 1/2 કપઘઉંનો ઝીણો લોટ
  4. 1/4 કપજુવારનો જાડો લોટ
  5. 1/4 કપજુવારનો ઝીણો લોટ
  6. 2 ચમચીરાગીનો લોટ (નાખવો હોય તો)
  7. 2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  8. 1+1/2 ચમચી આદુની પેસ્ટ
  9. 1 ચમચીહળદર
  10. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  11. 2 ચમચીદહીં
  12. 4-5 ચમચીતેલ લોટ બાંધવા
  13. 1 ચમચીતલ
  14. સ્વાદાનુસાર મીઠું
  15. 7-8 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિકસ કરી કઠણ લોટ બાંધી લો. 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે બાંધેલો લોટ ઉમેરો અને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો. હવે લોટ ફેરવી ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો.

  4. 4

    હવે લોટમાં તવેતાથી મિક્સ કરી લોટ છૂટો કરી ધીમા તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી ઢાંકીને થવા દો.

  5. 5

    તૈયાર થયેલા ભૂકાને બાઉલમાં કાઢી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes