ચાઈનીઝ પુલાવ (Chienese Pulao Recipe In Gujarati)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

ચાઈનીઝ પુલાવ (Chienese Pulao Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપચોખા
  2. 1ગાજર
  3. 1કેપ્સિકમ
  4. 1ડુંગળી
  5. 1 ચમચીચીલી સોસ
  6. 1 ચમચીસોયા સોસ
  7. મીઠું
  8. તેલ
  9. 1 ચમચીઆદુની પેસ્ટ
  10. 1 ચમચીલસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડધો કપ ચોખાને એક કલાક પલાળી રાખો. ચોખાને 90% બાફી લો. બાફતી વખતે ચોખામાં મીઠુ અને એક ચમચી તેલ ઉમેરો.

  2. 2

    કેપ્સીકમ ગાજર અને ડુંગળીને જુલીયન કટ મા કાપો.

  3. 3

    કડાઈમાં તેલ ગરમ મૂકો. તેમાં આદુ,લસણની પેસ્ટ ઉમેરો. ડુંગળી,ગાજર, કેપ્સીકમ ઉમેરી સાતળો.

  4. 4

    ભાત ઉમેરો.મીઠુ, ચીલી સોસ, સોયા સોસ ઉમેરી મિક્સ કરો.ગરમાગરમ સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

Similar Recipes