મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

મારા બાળકોની ફેવરેટ છે

મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)

મારા બાળકોની ફેવરેટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ લોકો માટે
  1. 2બાફેલા બટેટા બારીક સુધારેલા
  2. 1કાંદો બારીક સમારેલો
  3. 2ટામેટાં બારીક સુધારેલા
  4. ૧ નંગખમણેલું બીટ
  5. સેવ જરૂર મુજબ
  6. ચાટ મસાલો જરૂર મુજબ
  7. લીંબુનો રસ જરૂર મુજબ
  8. કોથમીર બારીક સુધારેલી જરૂર મુજબ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં પુરીમાં વચ્ચે હોલ પાડીને ગોઠવી લો

  2. 2

    ત્યારબાદ તેમાં બટેટા ટામેટાં કાંદા જરૂર મુજબ નાખો

  3. 3

    ત્યારબાદ તેની પર ચાટ મસાલો sprinkle કરો અને બારીક સેવ ભભરાવો

  4. 4

    ત્યારબાદ તેના ઉપર ખમણેલું બીટ મૂકો અને જરૂર મુજબ લીંબુનો રસ નાખો અને કોથમીરથી ગાર્નિશિંગ કરી સજાવટ કરો આ મસાલા પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે નાનાથી મોટા લઈને બધા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes