મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Trushti Shah
Trushti Shah @cook_27771490

#GA4
#Week19
#Methi
મેથી ની દસમી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. વાટકો ઘઉંનો લોટ
  2. ૧ નાની વાટકીમેથીની ભાજી
  3. તેલ મોણ માટે
  4. તેલ તળવા માટે
  5. રૂટિનના મસાલા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લો. તેમાં સ્વાદ મુજબ મરચું, મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં ચપટી હળદર એડ કરો. પછી તેમાં મેથી અને મોણ ઉમેરો. પછી કણક તૈયાર કરો.

  2. 2

    પછી તેમાંથી લુઆ કરી લો અને તેને વણી લો. ત્યારબાદ તેને તવી પર તળી લો.

  3. 3

    હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes